Wednesday, October 30, 2024
HomeGujaratમોરબી સબ જેલમાં કેદીઓને પાલક માતા-પિતા સહિતની અનેક યોજના અંગે માહિતગાર કરાયા

મોરબી સબ જેલમાં કેદીઓને પાલક માતા-પિતા સહિતની અનેક યોજના અંગે માહિતગાર કરાયા

મોરબી સબ જેલ ખાતે કેદીઓને પાલક માતા-પિતા યોજના સહિત અનેક યોજના અંગે માહિતગાર કરવા માર્ગદશક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તમામ યોજના અંગે બંદીવાનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબી જિલ્લા બાળ સુરક્ષા એકમના સુરક્ષા અધિકારી રિતેષભાઇ ગુપ્તા તથા મોરબી સબ જેલના અધિક્ષક એલ.વી.પરમાર સાથે જેલ સ્ટાફ દ્રારા મોરબી સબ જેલ ખાતે પાલક માતા-પિતા યોજના, સ્પોન્સરશીપ યોજના, દતક વિધાન યોજના, સંસ્થાકીય સંભાળ જેવી વિવિધ યોજનાઓ વિશે જેલમાં રહેલા બંદિવાનોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!