Wednesday, October 30, 2024
HomeGujaratહળવદમા આધેડના હત્યારાને ઝડપી લઈ હત્યાનું કારણ જાણવા પોલીસ દ્વારા વિશેષ તપાસ

હળવદમા આધેડના હત્યારાને ઝડપી લઈ હત્યાનું કારણ જાણવા પોલીસ દ્વારા વિશેષ તપાસ

હળવદના ભવાનીનગર ઢોળો વેગડવાવ રોડ પર આધેડની તિક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે ઘા ઝીંકી એક શખસે હત્યા નીપજાવી હતી. આ પ્રકરણમાં પોલીસે મૃતકના પૌત્રની ફરિયાદ પરથી કલમ ૩૦૨ મુજબ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હત્યાનુ કારણ જાણવા વિશેષ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

હળવદના ભવાનીનગર ઢોળો વેગડવાવ રોડ પર રહેતા આધેડ જેમાભાઈ રૂપાભાઈ નંદેસરીયા ( ઉ.વ.૫૫) ને તે જ વિસ્તારમાં રહેતા વનરાજ ચતુરભાઈએ તિક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે ઈજા પહોંચાડી કરપીણ હત્યા નીપજાવી હતી. જો કે બનાવનુ કારણ હજુ અકબંધ હોય પોલીસે હત્યાનુ કારણ જાણવા વિશેષ તપાસ હાથ ધરી હતી. તેમજ મૃતકના પૌત્ર પ્રવિણભાઈ નંદેસરીયાની ફરિયાદ પરથી હત્યાની કલમ ૩૦૨ હેઠળ ગુનો નોંધી આરોપી વનરાજની ધરપકડ કરી હત્યાનુ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!