Tuesday, November 19, 2024
HomeGujaratકોવીડમાં મૃત્યુ પામેલ વારસદારો સહાય માટે ઓનલાઇન અરજી પણ કરી શકશે

કોવીડમાં મૃત્યુ પામેલ વારસદારો સહાય માટે ઓનલાઇન અરજી પણ કરી શકશે

કોવીડ-19માં મૃત્યુ પામેલ વારસદારોને 50 હજારની સહાય ચૂકવવાની કામગીરીની પ્રક્રિયા વેગવંતી બની

- Advertisement -
- Advertisement -

રાજ્ય સરકાર દ્વારા કોવીડ-19 થી મૃત્યુ પામેલા મૃતકોના વારસદારોને SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રીલીફ ફંડ) માંથી રૂ. 50000/- (પચાસ હજાર)ની સહાય મેળવવા માટે હવે ઓનલાઇન અરજી પણ કરી શકાશે. કોરોના મૃતકોના વારસદારોને સહાય ફોર્મ ઓનલાઇન ભરવા માટે https://iora.gujarat.gov.in/cov19_login.aspx ઉપર લોગ-ઇન કરીને સંપૂર્ણ વિગતો ભરીને સબમીટ કરવાનું રહેશે. આ ઉપરાંત અરજી ફોર્મ સબંધિત મામલતદાર કચેરી ખાતે પણ રૂબરૂ અરજી કરી શકાશે. વધુ માહિતી માટે મામલતદાર કચેરીનો સંપર્ક કરવા વિનંતી છે.

નોધ – સહાય માટેની ઓનલાઇન અરજી માટેની માર્ગદર્શિકા આ સાથે સામેલ છે.

 COVID19_Ex_Gratia_Payment_SoP

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!