પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા અનુશાસન સમિતિના અધ્યક્ષ અને સભ્યોની નિમણુંક કરવામાં આવી છે.
જેમાં અનુશાસન સમિતિના અધ્યક્ષ તરીકે મોહનભાઇ કુંડારિયાની વરણી કરાઈ છે જ્યારે સદશ્ય તરીકે પુષ્પદાન ભાઈ ગઢવી, કનુભાઈ માવાણી અને ભરતભાઇ બારોટ, તેમજ જયાબેન ઠક્કર ના નામોનો જાહેરાત કરાઈ હોવાનું સતાવાર રીતે જાહેર થયું છે.