મોરબી માળીયા વિધાનસભા બેઠક પરથી ભાજપ દ્વારા બ્રિજેશ મેરજાનું નામ જાહેર થયા બાદ કોંગ્રેસે પણ આજે જયંતિ પટેલની જાહેરાત કરી : કોંગ્રેસ જ જીતશે : ગદ્દારને મોરબીજાકારોં આપશે તેવો આશાવાદ જયંતીભાઈએ વ્યક્ત કર્યો
મોરબી માળીયા પેટ ચૂંટણી જાહેર થતા ભાજપ દ્વારા બ્રિજેશ મેરજાને ઉમેદવાર તરીકે જાહેર કાર્ય બાદ આજે કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારની જાહેરાત કરી દેવામાં આવી છે ત્યારે આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા મોરબીના જુના કોંગ્રેસ કાર્યકર જયંતીભાઈ જેરાજભાઈ પટેલ પર મહોર મારવામાં આવી છે ત્યારે આ બાબતે જયંતીભાઈ સાથે વાતચિત કરતા તેઓ પોતાની સાથે મોરબીની જાણતા અને વેપારીઓ છે તેવી આશાવાદ વ્યક્ત કર્યો હતો અને કોરોના કાળ દરમ્યાન લોકોને પડેલી હાલાકીનો તાગ મેળવી અને મોરબીના પ્રાણપ્રશ્નો ને વાચા આપવા અને તમામ ગ્રાઉન્ડના પ્રશ્નોનું નિરાકરણ લાવવા કોંગ્રેસની હરહમેશ ખડેપગે રહી છે અને ખડે પગે રહેશે સાથે જ કોંગ્રેસમાંથી ચૂંટાઈને આવેલા ધારાસભ્ય બ્રિજેશ મેરજા સામે નારાજગી વ્યક્ત કરી હતી અને પોતાને વફાદાર તેમજ બ્રિજેશ મેરજાને ગદાર ગણાવ્યા હતા જો કે મોરબી માલીયાની પ્રજા કોની પર મહોર મારશે એ તો આગેકમી સમયજ બતાવશે ત્યારે હાલ મોરબી માળીયા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જયંતીભાઈ પટેલનું નામ જાહેર થઇ જતા હવે મોરબીનમાં ચૂંટણીના ઢોલ ખરા અર્થમાં શરૂ થઈ ચુક્યા છે ત્યારે આ ચૂંટણી રસાકસીની ચૂંટણી પણ રાજકીય વિશ્લેષકો દ્વારા માનવામાં આવી રહી છે જે મોટું પરિવર્તન ગણવામાં આવશે