Friday, January 3, 2025
HomeGujaratમોરબી-વાંકાનેર હાઇવે પર બોલેરો પિક અપમાંથી 800 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો

મોરબી-વાંકાનેર હાઇવે પર બોલેરો પિક અપમાંથી 800 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો

વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર આવેલ એ.કે હોટલની સામે રેઢા પડેલ બોલેરો પિક અપ વાહનમાંથી 800 લીટર દેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર પોલીસે એ.કે હોટલની સામે પડેલ બોલેરો પીકઅપ વાહન નંબર GJ-36-T-7841ની તલાશી લેતા બોલેરોમાંથી ૧૬૦૦૦ની કિંમતનો ૮૦૦ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો.આ દરમિયાન દારૂનું વેચાણ કરવાના ઇરાદે બોલેરો પીકઅપમાં હેરાફેરી કરનાર બોલેરો ચાલક નાશી છુટતા પોલીસે ૩,૧૬૦૦૦ની કિંમતનો મુદામાલ કબ્જે કરી આરોપીને ઝડપી લેવા તપાસનો ધમધમાટ હાથ શરૂ કર્યો છે.

મોરબીના રંગપરમાંથી દારૂની બાટલી સાથે બંધાણી પકડાયો

મોરબી તાલુકાના રંગપર ગામેં આવેલ પાવડીયાળી કેનાલ પાસે મેકડોવેલ્સ નં.૦૧ દારૂની બોટલ સાથે નીકળેલ બંધાણી હાર્દિક કેશવજીભાઇ કડીવાર (ઉ.વ.૨૬, રહે. વાઘપર (પીલુડી), તા.જી.મોરબી)
ને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેશનરી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!