Friday, January 17, 2025
HomeGujaratસોમવારે મુખ્યમંત્રી મોરબીમાં: ખોખરા હરીહર ધામ ખાતે આયોજિત રામકથામાં હાજરી આપશે

સોમવારે મુખ્યમંત્રી મોરબીમાં: ખોખરા હરીહર ધામ ખાતે આયોજિત રામકથામાં હાજરી આપશે

મોરબી તાલુકાના ભરતનગર-બેલા ખોખરા હરીહર ધામ ખાતે આયોજિત રામકથામાં હાજરી આપવા અર્થે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આગામી તા 11 ને સોમવારના રોજ મોરબી ખાતે પધારશે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના ભરતનગર-બેલા ખોખરા હરીહર ધામ ખાતે તા.8 થી તા.16 દરમિયાન રામકથાનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ રામકથાના કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આગામી તા.11ના રોજ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રીના મોરબી જિલ્લાના આ પ્રવાસ અંતર્ગત તેઓ આગામી તા.11ના રોજ 9:50 કલાકે હેલીપેડ ઉતરી 10 કલાકે ખોખરા હરીહર ધામ ખાતે યોજાયેલ રામકથાના કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!