ગુજરાત રાજ્ય સરકાર ખેલ મહોત્સવ અંતર્ગત હાલમાં સુરત રમાઈ રહેલી ગુજરાત ખેલ મહાકુંભમાં મોરબીની આઠ વર્ષની દીકરીએ મેદાન માર્યું મોરબીની નાલંદા વિદ્યાલય નું પ્રતિનિધિત્વ કરી રહેલી ધોરણ ૨ ની આરાધ્યા મહેન્દ્રભાઈ પંડયા જે જીગ્નેશભાઈ શાસ્ત્રીજી ની ભત્રીજી નો તૃતીય ક્રમાંક કરાટે ની અંદર આવતા મોરબી જિલ્લા માટે ગૌરવની વાત છે. અભિનંદનની વર્ષા થઈ રહી છે.