મોરબીમાં કાયાજી પ્લોટમાં રહેતા કૃપાબેન પાર્થભાઈ કક્કડ (ઉ.વ.૨૮)નામની પરિણીતા એ ગઈકાલે પોતાના ઘરે કોઈ કારણોસર ડીડીટી ખાઈ લેતા તેને સારવાર અર્થે મંગલમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાંથી ડો.જે સી અઘારા દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.