જેમાં મોરબી તાલુકાના વાઘપર (પીલુડી) ગામે વિરેન્દ્રસિંહ તખુભા ઝાલા ના રહેણાંક મકાનમાં પોલીસે રેડ કરતા મકાનમાંથી પ્લાસ્ટિક ના બાચકમાં અને બોક્ષમાં રાખેક ભારતીય બનાવટની રોયલ ચેલેન્જ વિસકીની ૭૫૦ મિલીની ૮૨ નંગ બોટલ સહિત કુલ રૂ.૪૨,૬૪૦/ ના મુદામાલ ઝડપાયો હતો અને આરોપી હાજર મળી આવ્યો ન હતો જેથી મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપી વિરેન્દ્રસિંહને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.