Monday, November 25, 2024
HomeGujaratહજુ મોરબી જિલ્લામાં ભારે વરસાદની આગાહી, તંત્ર એલર્ટ

હજુ મોરબી જિલ્લામાં ભારે વરસાદની આગાહી, તંત્ર એલર્ટ

મોરબી : ભરત સરકાર પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય, ભારત હવામાન વિજ્ઞાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે કે ગુજરાત રાજ્યના જિલ્લાઓ માટે જુલાઈ- 2022માં વીજળી સાથે આછું વાવાઝોડું અને સપાટી પરનો પવન 30- 40 કિમી પ્રતિ કલાકની ઝડપે (ઝાપટા સાથે) નર્મદા, ડાંગ, તાપી, સુરત જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

- Advertisement -
- Advertisement -

આગામી 3 કલાક દરમિયાન ભરૂચ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, બોટાદ, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, ભાવનગર, અમરેલી અને કચ્છ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેથી તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!