મોરબી મેઈન પોસ્ટ ઓફિસ માં આવતી કાલથી તા-૨૧-૯-૨૨ ને બુધવાર થી તા-૨૪-૯-૨૨ ને શનિવાર સુધી સવારે ૭-૩૦ થી બપોર ના ૧૨-૦૦ સુધી આધાર કાર્ડ મોબાઇલ નંબર નાખવા માટે નો સ્પેશિયલ કેમ્પ મેઈન પોસ્ટ ઓફિસ માં રાખવા માં આવેલ છે આ કેમ્પમાં તુરંત ટોકન વગર તુરંત કામગીરી કરી આપવામાં આવશે જેથી આ કેમ્પ નો મોરબી જનતા મોરબીની જાહેર જનતાને બહોળી સંખ્યામાં લાભ લેવા માટે મોરબી એમડીજી પોસ્ટ માસ્તર વર્ષાબહેન મહેતા ની યાદી દ્વારા અપીલ કરવામાં આવી છે.
સ્થળ -મોરબી મેઈન પોસ્ટ પરાબજાર સમય સવારે ૭-૩૦ થી ૧૨-૦૦ સુધી મોરબી મેઈન પોસ્ટ ઓફિસ મોરબી