Friday, September 20, 2024
HomeGujaratમોરબી તાલુકાનાં ભરતનગર ગામે પરણિતા ઝેરી દવા પી જતા સારવારમાં ખસેડાઈ

મોરબી તાલુકાનાં ભરતનગર ગામે પરણિતા ઝેરી દવા પી જતા સારવારમાં ખસેડાઈ

મોરબી તાલુકાનાં ભરતનગર ગામે રહેતી એક પરણિત મહિલાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના ભરતનગરમાં રહેતી વર્ષાબેન ધુમાભાઈ ડામોર નામની પરણિત યુવતીએ ગઈકાલે કોઈ કારણોસર પોતાના ઘરે જેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેમને સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સદનસીબે મહિલાને સમયસર સારવારમાં ખસેડાતા તેનો જીવ બચાવી લેવાયો છે. અને હાલ તેઓ સારવારમાં છે.પરણિત મહિલાના ૬ પહેલા લગ્ન થયા હતા અને ની:સંતાન હોય જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!