મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા અલગ અલગ પોલીસ મથકના ૩૦ જેટલા પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી છે જેમાં ૦૭ જેટલા કર્મચારીઓની જાહેર હિતમાં અને ૨૩ જેટલા કર્મચારીઓ ની પદરના ખર્ચે બદલીઓ કરવામા આવી છે.
જેમાં પદરના ખર્ચે બદલી કરાયેલ પોલીસ કર્મીઓમાં ગીરીશકુમાર પરબતસંગ ટાપરિયા ની વાંકાનેર સિટી માંથી હળવદ,હેતલ ચમન લાલ પરમારની પોલીસ હેડ ક્વાર્ટર થી પોલીસ હેડ ક્વાર્ટર અટેચ નેત્રમ,મયુરભાઈ પોલાભાઈ રાઠોડની QRT માંથી પોલીસ હેડ ક્વાર્ટર,અંબરીશ દિલીપભાઈ મારવાણીયા ની માળિયા મી.થી પોલીસ હેડ ક્વાર્ટર,વહિદા બાશિરમહમદ શેખની પોલીસ હેડ ક્વર્ટર થી મોરબી સિટી એ ડિવિઝન, મુમા ભાઈ ગોવિંદભાઈ કલોત્રા ની પોલીસ હેડ કવાર્ટર થી માળિયા મી.,આરીફ હસનભાઈ સુમરા ની SC ST સેલ માંથી મોરબી તાલુકા પોલીસ,અર્જુનસિંહ લખુભા ઝાલાની વાંકાનેર તાલુકામાંથી મોરબી તાલુકા,પિયાંકા ગૌતમભાઈ પૈજા ની પોલીસ હેડ કવાર્ટર માંથી મોરબી સિટી બી.ડિવિઝન,નિર્મલા ગૌતમભાઈ ડાભી ની મોરબી સિટી એ ડિવિઝન માંથી પોલીસ હેડ ક્વાર્ટર,હરપાલસિંહ રાજુભાઈ રાઠોડ ની મોરબી સિટી એ ડિવિઝન માંથી હળવદ, જયેન્દ્રસિંહ ઇન્દુભા ઝાલાની વાંકાનેર સિટી માંથી ટંકારા,,જયેશ કુમાર મગનભાઈ ચૌહાણ ની માળિયા મી.થી મોરબી સિટી એ ડિવિઝન,જયેશ ચંદુભાઈ ડાંગરની વાંકાનેર તાલુકામાંથી મોરબી સિટી એ ડિવિઝન,મોનિકા ભરતભાઈ પટેલની મોરબી સિટી એ ડિવિઝન માંથી વાંકાનેર તાલુકા, રાજેન્દ્રસિંહ ગંભીરસિંહ રોડીયા ની હળવદ થી ટ્રાફિક શાખા,હસમુખભાઈ સુરેશભાઈ વોરા ની એમટી માંથી મોરબી તાલુકા,મહેશભાઈ ભીખાભાઇ ધોળકીયા ની હળવદ થી પોલીસ હેડ ક્વાર્ટર એટેચ નેત્રમ, દિપક કુમાર રામાભાઈ બારોટ ની વાંકાનેર સીટી માંથી પોલીસ હેડ કવાર્ટર, રવીકુમાર બળદેવભાઈ કણઝારીયાની પોલીસ હેડ ક્વાર્ટર માંથી માળીયા મી.,રમણિકભાઈ કરશનભાઈ રાઠોડની એમટી માંથી હળવદ, કિરણબેન ભવાનભાઈ સોનગ્રા ની માળીયા મી.થી હળવદ ખાતે બદલી કરાઈ છે.
જ્યારે જાહેર હિતમાં બદલી કરાયેલ પોલીસ કર્મચારીઓ માં અંકિતકુમાર ઉમેદભાઇ પટેલ ની પોલીસ હેડ કવાર્ટર થી પોલીસ હેડ કવાર્ટર એટેચ માઉન્ટેડ, અજીતકુમાર ભૂરાભાઈ સોલંકી ની વાંકાનેર સીટી માંથી પોલીસ હેડ ક્વાર્ટર,શક્તિસિંહ જનકસિંહ જાડેજા ની વાંકાનેર સીટી માંથી પોલીસ હેડ કવાર્ટર, મુકેશ પ્રેમજી ચાવડાની ટંકારા થી વાંકાનેર સીટી,મહેન્દ્રસિંહ ભુપતસિંહ ચુડાસમાં ની માળીયા મી. થી પોલીસ હેડ કવાર્ટર, દેવેન્દ્રસિંહ કરણસિંહ જાડેજા ની માળીયા મી.થી પોલીસ હેડ ક્વાર્ટર અને ક્રિપાલસિંહ વનરાજભાઈ ચાવડા ની માળીયા મી. થી પોલીસ હેડ કવાર્ટર માં બદલી કરવામાં આવી છે.