મોરબી પંથકમાં ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળે છે કોણ બાજી મારશે અને કોણ હારશે તેની ચર્ચા ચારેકોર જોવા મળી રહી છે.
મોરબી પેટા ચૂંટણીમાં માટે મત ગણતરીનો પ્રારંભ થઇ છે જેમાં કોંગ્રેસ ઉમેદવાર ૨૪૫૫ મતથી આગળ જોવા મળે છે નવમા રાઉન્ડ ના અંતે ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાને ૧૨,૫૫૭ જયારે કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલને ૧૫,૦૧૨મતો પ્રાપ્ત થયા છે જયારે નોટામાં ૭૧૦ મતો પડ્યા છે.
તમામ ઉમેદવારને મળેલ મતની યાદી:
1) જ્યંતીલાલ પટેલ (કોંગ્રેસ) : ૧૫,૦૧૨
2) બ્રિજેશ મેરજા (ભાજપ) : ૧૨,૫૫૭
3) ભટ્ટી હુસેનભાઈ (AIMIM) : ૪૬૬
4) કાસમ સુમરા (અપક્ષ) : ૯૩
5) જાદવ ગીરીશભાઈ (અપક્ષ) : ૬૨
6) જેડા અબ્દુલભાઇ (અપક્ષ) : ૩૭
7) પરમાર વસંતલાલ (અપક્ષ) : ૯૪૧
8) બ્લોચ ઇસ્માઇલભાઈ (અપક્ષ) : ૧૬૨
9) ભીમાણી જ્યોત્સનાબેન (અપક્ષ) : ૬૬
10) મકવાણા પરસોત્તમભાઈ (અપક્ષ) : ૨૩૦
11) મોવર નિઝામભાઈ (અપક્ષ) : ૨૫૭૩
12) સીરાઝ પોપટીયા (અપક્ષ) : ૩૩૧