મોરબી પંથકમાં ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળે છે કોણ બાજી મારશે અને કોણ હારશે તેની ચર્ચા ચારેકોર જોવા મળી રહી છે.
મોરબી પેટા ચૂંટણીમાં માટે મત ગણતરીનો પ્રારંભ થઇ છે જેમાં કોંગ્રેસ ઉમેદવાર ૫૫૬ મતથી આગળ જોવા મળે છે અગિયારમા રાઉન્ડના અંતે ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાને ૧૭,૩૭૫ જયારે કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલને ૧૭,૯૩૧ મતો પ્રાપ્ત થયા છે જયારે નોટામાં ૮૬૦ મતો પડ્યા છે.
તમામ ઉમેદવારને મળેલ મતની યાદી:
1) જ્યંતીલાલ પટેલ (કોંગ્રેસ) : ૧૭,૯૩૧
2) બ્રિજેશ મેરજા (ભાજપ) : ૧૭,૩૭૫
3)ભટ્ટી હુસેનભાઈ (AIMIM) : ૫૧૦
4) કાસમ સુમરા (અપક્ષ) : ૧૦૯
5) જાદવ ગીરીશભાઈ (અપક્ષ) : ૭૭
6) જેડા અબ્દુલભાઇ (અપક્ષ) : ૬૦
7) પરમાર વસંતલાલ (અપક્ષ) : ૯૫૯
8) બ્લોચ ઇસ્માઇલભાઈ (અપક્ષ) : ૬૧૭
9) ભીમાણી જ્યોત્સનાબેન (અપક્ષ) : ૮૨
10) મકવાણા પરસોત્તમભાઈ (અપક્ષ) : ૨૪૩
11) મોવર નિઝામભાઈ (અપક્ષ) : ૨૬૧૭
12) સીરાઝ પોપટીયા (અપક્ષ) : ૪૨૪