મોરબી પંથકમાં ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળે છે કોણ બાજી મારશે અને કોણ હારશે તેની ચર્ચા ચારેકોર જોવા મળી રહી છે.
મોરબી પેટા ચૂંટણીમાં માટે મત ગણતરીનો પ્રારંભ થઇ છે જેમાં ભાજપ ઉમેદવાર ૩૦ મતથી આગળ જોવા મળે છે બારમા રાઉન્ડ ના અંતે ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાને ૧૯,૩૨૫ જયારે કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલને ૧૯,૨૯૫ મતો પ્રાપ્ત થયા છે જયારે નોટામાં ૯૬૫ મતો પડ્યા છે.
તમામ ઉમેદવારને મળેલ મતની યાદી:
1) જ્યંતીલાલ પટેલ (કોંગ્રેસ) : ૧૯,૨૯૫
2) બ્રિજેશ મેરજા (ભાજપ) : ૧૯,૩૨૫
3) ભટ્ટી હુસેનભાઈ (AIMIM) : ૫૨૧
4) કાસમ સુમરા (અપક્ષ) : ૧૧૭
5) જાદવ ગીરીશભાઈ (અપક્ષ) : ૭૯
6) જેડા અબ્દુલભાઇ (અપક્ષ) : ૬૨
7) પરમાર વસંતલાલ (અપક્ષ) : ૯૬૭
8) બ્લોચ ઇસ્માઇલભાઈ (અપક્ષ) : ૬૩૧
9) ભીમાણી જ્યોત્સનાબેન (અપક્ષ) : ૯૦
10) મકવાણા પરસોત્તમભાઈ (અપક્ષ) : ૨૪૮
11) મોવર નિઝામભાઈ (અપક્ષ) : ૨૬૨૭
12) સીરાઝ પોપટીયા (અપક્ષ) : ૪૪૦