મોરબી પંથકમાં ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળે છે કોણ બાજી મારશે અને કોણ હારશે તેની ચર્ચા ચારેકોર જોવા મળી રહી છે.
મોરબી પેટા ચૂંટણીમાં માટે મત ગણતરીનો પ્રારંભ થઇ છે જેમાં ભાજપ ઉમેદવાર ૧૦૦૮ મતથી આગળ જોવા મળે છે પંદરમાં રાઉન્ડના અંતે ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાને ૨૪,૭૧૮ જયારે કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલને ૨૩,૭૧૦ મતો પ્રાપ્ત થયા છે જયારે નોટામાં ૧૧૭૨ મતો પડ્યા છે.
તમામ ઉમેદવારને મળેલ મતની યાદી:
1) જ્યંતીલાલ પટેલ (કોંગ્રેસ) : ૨૩,૭૧૦
2) બ્રિજેશ મેરજા (ભાજપ) : ૨૪,૭૧૮
3) ભટ્ટી હુસેનભાઈ (AIMIM) : ૫૬૧
4) કાસમ સુમરા (અપક્ષ) : ૧૩૧
5) જાદવ ગીરીશભાઈ (અપક્ષ) : ૯૬
6) જેડા અબ્દુલભાઇ (અપક્ષ) : ૭૧
7) પરમાર વસંતલાલ (અપક્ષ) : ૧૧૫૦
8) બ્લોચ ઇસ્માઇલભાઈ (અપક્ષ) : ૧૦૩૩
9) ભીમાણી જ્યોત્સનાબેન (અપક્ષ) : ૧૧૨
10) મકવાણા પરસોત્તમભાઈ (અપક્ષ) : ૨૬૬
11) મોવર નિઝામભાઈ (અપક્ષ) : ૨૬૬૪
12) સીરાઝ પોપટીયા (અપક્ષ) :૫૧૨