મોરબી પંથકમાં ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળે છે કોણ બાજી મારશે અને કોણ હારશે તેની ચર્ચા ચારેકોર જોવા મળી રહી છે.
મોરબી પેટા ચૂંટણીમાં માટે મત ગણતરીનો પ્રારંભ થઇ છે જેમાં ભાજપ ઉમેદવાર ૧૭૮૯ આગળ જોવા મળે છે સોળમાં રાઉન્ડ ના અંતે ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાને ૨૬,૭૧૯ જયારે કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલ ને ૨૫,૩૩૦ મતો પ્રાપ્ત થયા છે જયારે નોટામાં ૧૨૪૭ મતો પડ્યા છે.
તમામ ઉમેદવારને મળેલ મતની યાદી:
1) જ્યંતીલાલ પટેલ (કોંગ્રેસ) : ૨૫,૩૩૦
2) બ્રિજેશ મેરજા (ભાજપ) : ૨૬,૭૧૯
3) ભટ્ટી હુસેનભાઈ (AIMIM) : ૫૭૬
4) કાસમ સુમરા (અપક્ષ) : ૧૪૧
5) જાદવ ગીરીશભાઈ (અપક્ષ) : ૧૦૩
6) જેડા અબ્દુલભાઇ (અપક્ષ) : ૭૬
7) પરમાર વસંતલાલ (અપક્ષ) : ૧૧૬૩
8) બ્લોચ ઇસ્માઇલભાઈ (અપક્ષ) : ૧૬૪૫
9) ભીમાણી જ્યોત્સનાબેન (અપક્ષ) : ૧૨૪
10) મકવાણા પરસોત્તમભાઈ (અપક્ષ) : ૨૮૨
11) મોવર નિઝામભાઈ (અપક્ષ) : ૨૬૮૩
12) સીરાઝ પોપટીયા (અપક્ષ) : ૫૪૧