મોરબી પંથકમાં ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળે છે કોણ બાજી મારશે અને કોણ હારશે તેની ચર્ચા ચારેકોર જોવા મળી રહી છે.
મોરબી પેટા ચૂંટણીમાં માટે મત ગણતરીનો પ્રારંભ થઇ છે જેમાં ભાજપ ઉમેદવાર ૧૦૨૨ મતથી આગળ જોવા મળે છે સતરમાં રાઉન્ડના અંતે ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાને ૨૮,૭૬૧ જયારે કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલને ૨૭,૭૩૯ મતો પ્રાપ્ત થયા છે જયારે નોટામાં ૧૩૪૭ મતો પડ્યા છે.
તમામ ઉમેદવારને મળેલ મતની યાદી:
1) જ્યંતીલાલ પટેલ (કોંગ્રેસ) : ૨૭,૭૩૯
2) બ્રિજેશ મેરજા (ભાજપ) : ૨૮,૭૬૧
3) ભટ્ટી હુસેનભાઈ (AIMIM) : ૬૦૧
4) કાસમ સુમરા (અપક્ષ) : ૧૫૧
5) જાદવ ગીરીશભાઈ (અપક્ષ) : ૧૧૧
6) જેડા અબ્દુલભાઇ (અપક્ષ) : ૮૭
7) પરમાર વસંતલાલ (અપક્ષ) : ૧૨૪૦
8) બ્લોચ ઇસ્માઇલભાઈ (અપક્ષ) : ૧૭૭૧
9) ભીમાણી જ્યોત્સનાબેન (અપક્ષ) : ૧૩૫
10) મકવાણા પરસોત્તમભાઈ (અપક્ષ) : ૨૮૮
11) મોવર નિઝામભાઈ (અપક્ષ) : ૨૬૯૬
12) સીરાઝ પોપટીયા (અપક્ષ) : ૫૭૭