મોરબી પંથકમાં ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળે છે કોણ બાજી મારશે અને કોણ હારશે તેની ચર્ચા ચારેકોર જોવા મળી રહી છે.
મોરબી પેટા ચૂંટણીમાં માટે મત ગણતરીનો પ્રારંભ થઇ છે જેમાં ભાજપ ઉમેદવાર ૩૨૦૩ આગળ જોવા મળે છે અઢારમાં રાઉન્ડ ના અંતે ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાને ૩૨,૩૬૧ જયારે કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલને ૨૯,૧૫૮ મતો પ્રાપ્ત થયા છે જયારે નોટામાં ૧૪૨૧ મતો પડ્યા છે.
તમામ ઉમેદવારને મળેલ મતની યાદી:
1) જ્યંતીલાલ પટેલ (કોંગ્રેસ) : ૨૯,૧૫૮
2) બ્રિજેશ મેરજા (ભાજપ) : ૩૨,૩૬૧
3) ભટ્ટી હુસેનભાઈ (AIMIM) : ૬૩૩
4) કાસમ સુમરા (અપક્ષ) : ૧૫૯
5) જાદવ ગીરીશભાઈ (અપક્ષ) : ૧૧૯
6) જેડા અબ્દુલભાઇ (અપક્ષ) : ૯૧
7) પરમાર વસંતલાલ (અપક્ષ) : ૧૬૦૯
8) બ્લોચ ઇસ્માઇલભાઈ (અપક્ષ) : ૧૮૧૨
9) ભીમાણી જ્યોત્સનાબેન (અપક્ષ) : ૧૪૧
10) મકવાણા પરસોત્તમભાઈ (અપક્ષ) : ૩૧૦
11) મોવર નિઝામભાઈ (અપક્ષ) : ૨૭૧૩
12) સીરાઝ પોપટીયા (અપક્ષ) : ૬૧૯