મોરબી પંથકમાં ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળે છે કોણ બાજી મારશે અને કોણ હારશે તેની ચર્ચા ચારેકોર જોવા મળી રહી છે.
મોરબી પેટા ચૂંટણીમાં માટે મત ગણતરીનો પ્રારંભ થઇ છે જેમાં ભાજપ ઉમેદવાર ૨૪૫૪ આગળ જોવા મળે છે એકવીસમાં રાઉન્ડના અંતે ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાને ૩૭,૯૮૨ જયારે કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલને ૩૫,૫૨૮ મતો પ્રાપ્ત થયા છે જયારે નોટામાં ૧૬૩૭ મતો પડ્યા છે.
તમામ ઉમેદવારને મળેલ મતની યાદી:
1) જ્યંતીલાલ પટેલ (કોંગ્રેસ) : ૩૫,૫૨૮
2) બ્રિજેશ મેરજા (ભાજપ) : ૩૭,૯૮૨
3)ભટ્ટી હુસેનભાઈ (AIMIM) : ૬૬૬
4) કાસમ સુમરા (અપક્ષ) : ૧૬૮
5) જાદવ ગીરીશભાઈ (અપક્ષ) : ૧૨૯
6) જેડા અબ્દુલભાઇ (અપક્ષ) : ૧૦૧
7) પરમાર વસંતલાલ (અપક્ષ) : ૨૨૯૫
8) બ્લોચ ઇસ્માઇલભાઈ (અપક્ષ) : ૧૮૭૩
9) ભીમાણી જ્યોત્સનાબેન (અપક્ષ) : ૧૮૪
10) મકવાણા પરસોત્તમભાઈ (અપક્ષ) : ૩૩૪
11) મોવર નિઝામભાઈ (અપક્ષ) : ૨૭૩૪
12) સીરાઝ પોપટીયા (અપક્ષ) : ૬૫૬