Thursday, November 28, 2024
HomeGujaratમોરબી જિલ્લાના ટુ વ્હીલર ,થ્રી વ્હીલર અને ફોર વ્હીલર નંબર માટે ઓનલાઇન...

મોરબી જિલ્લાના ટુ વ્હીલર ,થ્રી વ્હીલર અને ફોર વ્હીલર નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

મોરબીના ટુ વ્હીલર માટે GJ36 AH સીરીઝના નંબર માટેની ટેન્ડર પ્રક્રિયા તા. ૦૯/૦૩/૨૦૨૩ થી શરૂ થનાર છે. તા. ૦૯/૦૩/૨૦૨૩ થી તા. ૨૦/૦૩/૨૦૨૩ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા. ૨૦/૦૩/૨૦૨૩ થી તા. ૨૨/૦૩/૨૦૨૩ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે તથા તા.૨૨/૦૩/૨૦૨૩ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. મોટર વાહનના ઈ-ફોર્મ ઓક્શનના પરિણામ જાહેર થયેથી દિવસ ૫ (પાંચ) માં એઆરટીઓ કચેરી મોરબી ખાતે રજૂ કરવાના રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લાના થ્રી વ્હીલરના માટે અરજી

મોરબીના થ્રી વ્હીલર માટે GJ36-W સીરીઝના નંબર માટેની ટેન્‍ડર પ્રક્રિયા તા.૦૯/૦૩/૨૦૨૩ થી શરૂ થનાર છે. તા. ૦૯/૦૩/૨૦૨૩ થી તા.૧૭/૦૩/૨૦૨૩ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા.૧૭/૦૩/૨૦૨૩ થી તા.૧૯/૦૩/૨૦૨૩ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે તથા તા.૧૯/૦૩/૨૦૨૩ ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. મોટર વાહનના ઈ-ફોર્મ ઓક્શનના પરિણામ જાહેર થયેથી દિવસ ૫ (પાંચ) માં એઆરટીઓ કચેરી મોરબી ખાતે રજૂ કરવાના રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

ફોર વ્હીલ નંબર માટે અરજી

મોરબીના ફોર વ્હિલ માટે GJ36 AJ સીરીઝના નંબર માટેની ટેન્‍ડર પ્રક્રિયા તા. ૦૯/૦૩/૨૦૨૩ થી શરૂ થનાર છે. તા. ૦૯/૦૩/૨૦૨૩ થી તા. ૨૧/૦૩/૨૦૨૩ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા. ૨૧/૦૩/૨૦૨૩ થી તા. ૨૩/૦૩/૨૦૨૩ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે તથા તા. ૨૩/૦૩/૨૦૨૩ ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. મોટર વાહનના ઈ-ફોર્મ ઓક્શનના પરિણામ જાહેર થયેથી દિવસ ૫ (પાંચ) માં એઆરટીઓ કચેરી મોરબી ખાતે રજૂ કરવાના રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!