મોરબી પંથકમાં ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળે છે કોણ બાજી મારશે અને કોણ હારશે તેની ચર્ચા ચારેકોર જોવા મળી રહી છે.
મોરબી પેટા ચૂંટણીમાં માટે મત ગણતરીનો પ્રારંભ થઇ છે જેમાં ભાજપ ઉમેદવાર ૨૩૫૯ મતથી આગળ જોવા મળે છે બાવીસમાં રાઉન્ડ ના અંતે ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાને ૪૦,૦૨૨ જયારે કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલને ૩૭,૬૬૩ મતો પ્રાપ્ત થયા છે જયારે નોટામાં ૧૭૧૬ મતો પડ્યા છે.
તમામ ઉમેદવારને મળેલ મતની યાદી:
1) જ્યંતીલાલ પટેલ (કોંગ્રેસ) : ૩૭,૬૬૩
2) બ્રિજેશ મેરજા (ભાજપ) : ૪૦,૦૨૨
3) ભટ્ટી હુસેનભાઈ (AIMIM) : ૬૭૮
4) કાસમ સુમરા (અપક્ષ) : ૧૭૩
5) જાદવ ગીરીશભાઈ (અપક્ષ) : ૧૩૨
6) જેડા અબ્દુલભાઇ (અપક્ષ) : ૧૦૧
7) પરમાર વસંતલાલ (અપક્ષ) : ૨૩૦૫
8) બ્લોચ ઇસ્માઇલભાઈ (અપક્ષ) : ૧૮૭૬
9) ભીમાણી જ્યોત્સનાબેન (અપક્ષ) : ૧૯૮
10) મકવાણા પરસોત્તમભાઈ (અપક્ષ) : ૩૩૭
11) મોવર નિઝામભાઈ (અપક્ષ) : ૨૭૩૯
12) સીરાઝ પોપટીયા (અપક્ષ) : ૬૬૮