મોરબી પંથકમાં ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળે છે કોણ બાજી મારશે અને કોણ હારશે તેની ચર્ચા ચારેકોર જોવા મળી રહી છે.
મોરબી પેટા ચૂંટણીમાં માટે મત ગણતરીનો પ્રારંભ થઇ છે જેમાં ભાજપ ઉમેદવાર ૧૪૦૪ મતથી આગળ જોવા મળે છે સત્યાવીસમાં રાઉન્ડ ના અંતે ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાને ૪૯૬૨૯ જયારે કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલ ને ૪૮૨૨૫ મતો પ્રાપ્ત થયા છે જયારે નોટામાં ૨૧૬૧ મતો પડ્યા છે.
તમામ ઉમેદવારને મળેલ મતની યાદી:
1) જ્યંતીલાલ પટેલ (કોંગ્રેસ) : ૪૮૨૨૫
2) બ્રિજેશ મેરજા (ભાજપ) : ૪૯૬૨૯
3) ભટ્ટી હુસેનભાઈ (AIMIM) : ૭૪૪
4) કાસમ સુમરા (અપક્ષ) : ૨૦૬
5) જાદવ ગીરીશભાઈ (અપક્ષ) : ૧૬૦
6) જેડા અબ્દુલભાઇ (અપક્ષ) : ૧૨૫
7) પરમાર વસંતલાલ (અપક્ષ) : ૩૪૭૨
8) બ્લોચ ઇસ્માઇલભાઈ (અપક્ષ) : ૧૯૩૯
9) ભીમાણી જ્યોત્સનાબેન (અપક્ષ) : ૪૭૪
10) મકવાણા પરસોત્તમભાઈ (અપક્ષ) : ૩૮૭
11) મોવર નિઝામભાઈ (અપક્ષ) : ૨૮૦૬
12) સીરાઝ પોપટીયા (અપક્ષ) : ૮૬૭