Sunday, April 20, 2025
HomeGujaratમોરબીની સભારાવાડી પ્રાથમીક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જાહેર સ્પર્ધાત્મક પરીક્ષામાં ફરી ડંકો વગાડ્યો.

મોરબીની સભારાવાડી પ્રાથમીક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જાહેર સ્પર્ધાત્મક પરીક્ષામાં ફરી ડંકો વગાડ્યો.

*NMMS ની પરીક્ષામાં વિધાર્થીઓનો ઉત્કૃષ્ટ દેખાવ*

- Advertisement -
- Advertisement -

મોરબીની સભારાવાડી પ્રાથમિક શાળા જે વિવિધ પ્રવૃતિઓ કરી ને વિધાર્થીઓમાં સતત જ્ઞાન માં વધારો થાય તેવા શિક્ષણકાર્ય માટે જાણીતી છે ત્યારે ગુજરાત રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી નેશનલ મેરીટ મિન્સ સ્કોલરશીપ પરીક્ષામાં (NMMS) વિધાર્થીઓ ઉત્તીર્ણ થઈ ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ શાળા પરિવાર તરફથી તમામ વિદ્યાર્થિનીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

આ શિષ્યવૃતિ પરીક્ષામાં પરમાર સહયોગ હરીલાલ 105, ડાભી દયારામ અશોકભાઈ 104,ડાભી ખોડા હીરાલાલ85, પરમાર નયન નરશીભાઈ 106,બાંભવા મેસૂર વાલાભાઈ 88,ડાભી પ્રફુલ રાઘવજીભાઈ127,હડિયલ પૂજા લવજીભાઈ  92,હડિયલ કોમલ મનહરભાઈ 91,હઠીલા મિત્તલ નંદાભાઈ 102 એ ગુણ મેળવ્યા હતા.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!