Sunday, December 22, 2024
HomeGujaratમોરબી આમરણ ૧૦૮ની ટીમે દિવાળી પર્વ નિમિતે ૧૦૮ ઈમરજન્સી વાનની આબેહૂબ રંગોળી...

મોરબી આમરણ ૧૦૮ની ટીમે દિવાળી પર્વ નિમિતે ૧૦૮ ઈમરજન્સી વાનની આબેહૂબ રંગોળી બનાવી

માત્ર મોરબી જ નહિ સમગ્ર ગુજરાત રાજ્યના નાગરિકો ૧૦૮ ની સેવાઓથી વાકેફ છે ઈમરજન્સીની સ્થિતિમાં ૧૦૮ ટીમ તુરંત પહોંચી જઈને સમયસર હોસ્પિટલ પહોંચાડતા હોય છે ત્યારે ૧૦૮ ટીમે દીપાવલી પર્વ નિમિતે ૧૦૮ ઈમરજન્સી વાનની આબેહૂબ રંગોળી બનાવી હતી

- Advertisement -
- Advertisement -

દિપાવલી પર્વ નજીક છે અને દીપાવલીમાં સૌ કોઈ રંગોળી કરી તેમજ દીવડા પ્રજ્જવલિત કરીને ઉજવણી કરતા હોય છે જે ઉજવણીમાં ૧૦૮ ટીમ પણ જોડાયું છે આમરણ ૧૦૮ લોકેશનની ટીમે પણ રંગોળી બનાવી હતી આમરણ ૧૦૮ લોકેશનના પાઈલોટ રવિરાજસિંહ જાડેજા, ઇએમટી નમીષાબેન પટેલ દ્વારા દિવાળી તહેવારમાં ૧૦૮ ઈમરજન્સી વાનની આબેહૂબ રંગોળી બનાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!