Monday, January 13, 2025
HomeGujaratમોરબી:સમસ્ત રવાપર ગામ દ્વારા હનુમાન જયંતી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન

મોરબી:સમસ્ત રવાપર ગામ દ્વારા હનુમાન જયંતી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન

હનુમાન ભક્તોને હનુમાનજીનાં જન્મોત્સવની ઉત્સુકતા છે. દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમા તિથિ પર સંકટમોચન હનુમાનનો જન્મોત્સવ મનાવવામાં આવે છે. આ વર્ષે આ તિથિ 06 એપ્રિલ 2023 એટલે કે ગુરુવારનાં રોજ આવી રહી છે. આ દિવસે દેશભરનાં મંદિરોમાં ધામધૂમથી હનુમાન જન્મોત્સવ મનાવવામાં આવશે. ત્યારે સમસ્ત રવાપર ગામ દ્વારા પણ આ દિવસે રવાપર ગામમાં રાત્રે ૯:૩૦ કલાકે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આયોજકો દ્વારા રવાપરની ધર્મપ્રેમી જનતાને શોભાયાત્રામાં પધારવા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!