Thursday, December 26, 2024
HomeNewsAvsannondh & Besnuમોરબી જિલ્લા કલેકટરના પિતાશ્રી તનસુખલાલ પંડ્યાનુ દુઃખદ અવસાન/બેસણું

મોરબી જિલ્લા કલેકટરના પિતાશ્રી તનસુખલાલ પંડ્યાનુ દુઃખદ અવસાન/બેસણું

મોરબી જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવતા જી. ટી.પંડ્યા તેમજ મુકેશભાઈ ,પ્રવીણભાઈ તેમજ પ્રદીપભાઈના પિતાશ્રી તનસુખલાલ મગનલાલ પંડ્યા નુ ગત તા.૦૪/૦૪/૨૦૨૩ ને મંગળવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.સદગત નુ બેસણું તા.૧૦/૦૪/૨૦૨૩ ને સોમવારના રોજ સાંજે ૦૫ થી ૦૭ વાગ્યા સુધી પંચમુખી હનુમાન મંદિર, વેજીટેબલ રોડ,મોરબી -૨ ખાતે રાખેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!