Wednesday, January 8, 2025
HomeGujaratમોરબીમાં મોડી રાત્રીના યુવાનની હત્યા : પોલીસ તપાસનો ધમધમાટ.

મોરબીમાં મોડી રાત્રીના યુવાનની હત્યા : પોલીસ તપાસનો ધમધમાટ.

મોરબીમાં મોડી સાંજે આશરે 11.15 ની આજુબાજુ જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલ ખારા કૂવાની શેરી સામે આવેલ ખોડીયાર પાન નજીક હિરેન ભટ્ટ ઉવ 33 રહે.રામ પાન સામે , દરબાર ગઢ મોરબી નામના યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેતા સારવાર મળે એ પહેલા મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો એ ડિવિઝન પોલીસ ને ઘટના ની જાણ થતાં જ પીઆઈ એચ. એ જાડેજા, ડી સ્ટાફ પીએસઆઈ કે.એચ. ભોચિયા ,એલસીબી પીઆઈ ડી.એમ.ઢોલ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી હત્યા કોને કરી ? શા માટે કરી ? તે અંગે તપાસ હાથ મૃતક પરિજનો ની ફરિયાદ નોધવાની કાર્યવાહી ધરી છે.

- Advertisement -
- Advertisement -

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!