Thursday, December 26, 2024
HomeGujaratનવયુગ કોલેજમાં ચાલતા કોઇપણ કોર્ષમાં એડમિશન લેતા ગર્લ્સ સ્ટુડન્ટ્સ માટે ફ્રી બસ...

નવયુગ કોલેજમાં ચાલતા કોઇપણ કોર્ષમાં એડમિશન લેતા ગર્લ્સ સ્ટુડન્ટ્સ માટે ફ્રી બસ સુવિધા.

શહેરના ભીડભાડ અને ઘોંઘાટભર્યા વાતાવરણથી દૂર લીલાછમ ગાર્ડન, મેદાન અને વિશાળ કેન્ટીન ધરાવતા કોલેજ કેમ્પસમાં ભણવાનું તમારુ સ્વપ્ન છે?

- Advertisement -
- Advertisement -

પણ માત્ર કોલેજ કેમ્પસ સુધી પહોંચવા માટે ટ્રાન્સપોર્ટેશનના ખર્ચને જોઈને મુંજવણ અનુભવો છો?

તો આપના સ્વપ્નાઓ પુરા કરવા નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશનના પ્રમુખશ્રી પી. ડી. કાંજીયા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના ભાગ રૂપે લઈને આવ્યા છે એક ઉત્તમ વિચાર.

મોરબીની શિક્ષણપ્રેમી જનતાની વર્ષોની લાગણી અને માગણીને ધ્યાનમાં લઈને, કન્યાકેળવણી પ્રોત્સાહનના ભાગરૂપે અને ગર્લ્સ સેફ્ટીને ધ્યાનમાં લઈને તેમજ સારી વ્યવસ્થા મળી શકે એવા હેતુથી *નવયુગ કોલેજમાં ચાલતા કોઈપણ કોર્ષમાં વર્ષ 2023 ના નવા સત્રથી એડમિશન લેનાર ગર્લ્સ માટે નવા બસ સ્ટેન્ડ થી નવયુગ કોલેજ સુધી ફ્રી બસ સુવિધા*

તેમજ ગર્લ્સ અને બોયઝ બંને માટે કોઈપણ કોલેજ નાં પ્રથમ સત્રમાં તારીખ 5/5/2023 સુધીમાં એડમિશન કન્ફોર્મ કરાવે તો રૂપિયા 2000 ની સ્કોલરશિપ.

કારકીદીના નવા શિખરો સર કરવા અને વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે મોરબીની જનતાનો નવયુગ ગ્રુપ એજ્યુકેશન પરનો વિશ્વાસ દિવસેને દિવસે વધુ દ્રઢ થતો જાય છે આજે 25000 થી વધુ વિદ્યાર્થીઓ નવયુગ પરિવારનો હિસ્સો બની ગયા છે.

શ્રેષ્ઠ કારકિર્દી નું નિર્માણ કરવા માટે નવયુગ કોલેજ માં આપનું રજીસ્ટ્રેશન કરવો. કોઈપણ પ્રશ્ન માટે કોલેજ નંબર સંપર્ક કરો.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!