આજરોજ પરશુરામ ધામ મોરબી ખાતે શ્રી પરશુરામધામ ટ્રસ્ટ તેમજ મોરબી જિલ્લા બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ યુવા ગ્રુપ ના નવ નિયુક્ત પ્રમુખ અતુલભાઈ જોશી અને નવનિયુક્ત હોદેદાર ટીમ નો સન્માન સમારોહ યોજાયો આ સાથે શ્રી પરશુરામધામ ટ્રસ્ટ મોરબી જિલ્લા બ્રહ્મ સમાજ તેમજ પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શાસ્ત્રીજી જીગ્નેશભાઈ પંડ્યા અને શાસ્ત્રી વિપુલભાઈ શુકલ ને જ્યોતિષની સર્વોચ્ચ પદવી મહમ્હોપાદ્યાય ની પદવી અર્પણ કરવામાં આવી તે બદલ બન્ને મહાનુભાવો નું પણ સન્માન સમારોહ યોજવામાં આવ્યો આ પ્રસંગે ભુપતભાઈ પંડ્યા અનિલભાઈ મહેતા
ડો બી.કે.લેહરું સાહેબ મનોજભાઈ પંડ્યા નરેન્દ્રભાઈ મહેતા આર કે ભટ્ટ મુકુન્દરાય જોશી, નીરજભાઈ ભટ્ટ અતુલભાઈ જોશી કૌશિકભાઈ વ્યાસ,હાર્દિકભાઈ વ્યાસ,ધ્યાનેશભાઈ રાવલ,સહિત ના અગ્રણી ઓ એ હાજરી આપી હતી.આ ઉપરાંત પરશુરામ યુવા ગ્રુપ ના નવનિયુક્ત હોદ્દેદારો નયનભાઈ પંડ્યા,મહીધરભાઈ દવે, ઋષિ ભાઈ મહેતા,પ્રણવભાઈ ત્રિવેદી,વિજયભાઈ રાવલ,ધરમભાઈ રાવલ, ધ્વનિતભાઈ દવે,કમલભાઈ દવે,ભાર્ગવ દવે,યજ્ઞેશ રાવલ, દીપ પંડ્યા,સહિત ના ઓનું સન્માન કરવામાં આવ્યું.
કાર્યક્રમનું સફળ સંચાલન ચિંતનભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ વિશેષ સન્માન સમારોહ કાર્યક્રમમાં મોરબી ના બ્રહ્મ અગ્રણીઓ અને બ્રહ્મ બંધુઓ પણ મોટી સંખ્યમાંઉપસ્થિત રહી કાર્યક્રમને દિપાવ્યો હતો.