Thursday, September 19, 2024
HomeGujaratમોરબીમાં નવા બસ સ્ટેન્ડ નુ ગુરુવારે ગૃહમંત્રી હર્ષ સંઘવી કરશે લોકાર્પણ

મોરબીમાં નવા બસ સ્ટેન્ડ નુ ગુરુવારે ગૃહમંત્રી હર્ષ સંઘવી કરશે લોકાર્પણ

મોરબીમાં અદ્યતન સુવિધાઓ સાથે બનેલ નવા બસ સ્ટેન્ડ બની ગયું તેને ચાર મહિના કરતાં વધુ સમય થઈ ગયો છે જેને લઈને અનેક વખત રજૂઆતો થઈ છે અને બે દિવસ પેહલા જ કોંગ્રેસ દ્વારા ધરાર લોકાર્પણ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો જેમાં રીબીન તો કાપી ન શકાય પણ શ્રીફળ વધેરવામાં કોંગ્રેસ સ્ફડતા મળી હતી.

- Advertisement -
- Advertisement -

ત્યારે હવે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા એ વિડિયો જાહેર કરી ને જાહેરાત કરતા જણાવ્યું હતું કે આગામી ગુરુવારે ગૃહ મંત્રી હર્ષ સંઘવી મોરબી આવશે અને તેમના હાથે નવા બસ સ્ટેન્ડ નુ લોકાર્પણ કરવામાં આવશે તેમજ મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં પોલીસ મથક પણ ચાલુ કરવા માટે પણ ચર્ચા કરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!