Friday, January 10, 2025
HomeGujaratમોરબી શહેરની આ જગ્યા હવેથી 'પરશુરામ ચોકડી' તરીકે ઓળખાશે:વાંચો કઈ જગ્યાનુ નામકરણ...

મોરબી શહેરની આ જગ્યા હવેથી ‘પરશુરામ ચોકડી’ તરીકે ઓળખાશે:વાંચો કઈ જગ્યાનુ નામકરણ કરાયું?

મોરબીમાં બાયપાસ થી સીધા માળીયા હાઇવે સુધી જતાં રોડ પર વચ્ચે નવલખી ફાટક આવે છે ત્યાં હાલમાં નવો ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે અને આ ઓવર બ્રિજ નીચે મોરબી બાયપાસ ,મોરબી રેલવે સ્ટેશન ,રવિરાજ ચોકડી અને પીપળીયા ચાર રસ્તા તરફ જતા ચાર રસ્તાઓ મળે છે જે ચાર રસ્તાનું નામકરણ કરવામાં આવ્યું છે અને આ ચોકડી પાસે નજીક માં ભગવાન પરશુરામજી નું ધામ આવેલ હોવાથી આ ચોકડી નુ પરશુરામ ચોકડી નામ આપવામાં આવ્યું છે જેથી આ ચોકડી હવેથી પરશુરામ ચોકડી તરીકે ઓળખાશે જેની દરેક શહેરીજનોએ નોંધ લેવી એમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!