Wednesday, November 20, 2024
HomeGujaratમોરબીનાં રંગપર ગામનાં યુવકનું બીમારી સબબ સારવાર દરમિયાન મોત

મોરબીનાં રંગપર ગામનાં યુવકનું બીમારી સબબ સારવાર દરમિયાન મોત

મોરબીમાં અકાળે મોતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મોરબીના આઇ.ટાઇલ્સ સીરામીક રંગપર ગામની સીમમાં રહેતા સચીનભાઇ સનારામભાઇ ગોપ નામનો ૧૮ વર્ષીય યુવક ગત તા-૦૮/૦૭/૨૦૨૩ ના કોઇ કારણોસર બિમાર થતા મોરબીની સમર્પણ હોસ્પિટલમા સારવારમા ખસેડવામાં આવ્યો હતો. જે બીમારીની સારવાર ચાલુ હતી. જે સારવાર દરમિયાન યુવાનું મોત નિપજતા તેને પી.એમ અર્થે મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જે સમગ્ર મામલે મોરબી સરકારી હોસ્પિટલના ડોક્ટરે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!