Sunday, December 22, 2024
HomeNewsBirthdayમોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી. ડી.જાડેજાનો આજે જન્મદિવસ

મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી. ડી.જાડેજાનો આજે જન્મદિવસ

મોરબી જિલ્લા વિકાસ અધિકારી તરીકે કાર્યરત આઇ.એ.એસ.કેડરના કાર્યદક્ષ અધિકારી દિગ્વિજયસિંહજી ડી. જાડેજાનો જન્મ ૧૬ જુલાઇ ૧૯૬૮ના દિવસે થયેલ.ત્યારે આજે તેઓએ પોતાના જીવનના ૫૫ વર્ષ પૂર્ણ કરીને ૫૬માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

મુળ જામનગર પંથકના વતની ડી.ડી.જાડેજા ભૂતકાળમાં વડોદરામાં જિલ્લા પુરવઠા અધિકારી, નખત્રાણા અને જૂનાગઢમાં પ્રાંત અધિકારી,ભાવનગર અને મોરબીમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, રાજ્યમાં લાઇવલીહુડ પ્રમોશન કંપનીના એમ.ડી.રૂડામાં મુખ્ય કારોબારી અધિકારી,રાજ્યમાં અધિક વિકાસ કમિશનર વગે૨ે પદ શોભાવી ચૂક્યા છે અને હાલમાં મોરબી જિલ્લા વિકાસ અધિકારી તરીકે પોતાની ફરજ નિભાવી રહ્યા છે ત્યારે મોરબી મીરર ટીમ દ્વારા તેઓને  જન્મદિવસની હાર્દિક શુભકામના ઓ પાઠવવામાં આવે છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!