મોરબીમાં છેલ્લા 3 વર્ષ થી નીડર પત્રકાર ફરજ બજાવતા અને સહજ સ્વભાવ ધરાવતા ભાસ્કર ભાઈ જોષી નો આજે જન્મદિવસ છે તેઓ હર હંમેશ લોકોના પ્રશ્નો અને લોકોની સમસ્યાઓ ને ઉચ્ચ સ્તરે પહોંચાડવા કાર્યરત રહ્યા છે અને પોતાના સરળ અને શાંત સ્વભાવ થી મોરબી સહિત ગુજરાત ભરમાં તેઓ બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે.
પત્રકારત્વ ક્ષેત્રમાં પોતાના ડગ માંડયા હતા અને ઉત્તરોત્તર પ્રગતિના શિખરો સર કરતાની સાથે જય હિન્દ દૈનિક સમાચાર સાથે ગુજરાત ફર્સ્ટ તેમજ મોરબી મીરર સાથે જોડાયલા છે ભાસ્કર ભાઈ જોષી મોરબી સહિત ગુજરાત ભરમાંથી તેમના મિત્ર વર્તુળ તરફથી મો.નં 9586909999 પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે અને મોરબી મિરર ની ટીમ દ્વારા પણ ભાસ્કરભાઈ જોષી ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.