Wednesday, November 20, 2024
HomeGujaratમોરબીમાં એપાર્ટ્મેન્ટના ધાબા પર બેભાન થઇ પડી જતાં વૃદ્ધનુ મોત

મોરબીમાં એપાર્ટ્મેન્ટના ધાબા પર બેભાન થઇ પડી જતાં વૃદ્ધનુ મોત

મોરબીના ૬૫ વર્ષીય વૃદ્ધ એપાર્ટ્મેન્ટના ધાબા પર અગમ્ય કારણોસર પડી જતા બેભાન હાલતમા ૧૦૮ એમ્બ્યુલન્સમા ક્રિષ્ના હોસ્પિટલમા સારવારમા લઈ જતા જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલમા લાવતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના બોનીપાર્ક સત્યમ એપાર્ટ્મેન્ટ ખાતે રહેતા ૬૫ વર્ષીય ગોરધનભાઇ લાલજીભાઇ સરડવા ગત તા.૧૪/૧૦/૨૦૨૩ નાં રોજ પોતાના એપાર્ટ્મેન્ટના ધાબા પર અગમ્ય કારણોસર પડી જતા બેભાન હાલતમા ૧૦૮ એમ્યુલન્શમા ક્રિષ્ના હોસ્પિટલમા સારવાર મા લઈ જતા જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલમા લાવતા મૃત્યુ પામ્યા હતા. તેમના વિપુલભાઇ ગોરધનભાઇ સરડવા દ્વારા મૃત્યુ થયાનું જાહેર કરતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસે અકાળે મોતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!