Tuesday, November 19, 2024
HomeGujaratવાંકાનેરમાં દીકરીના પ્રેમ લગ્નથી નારાજ પરિવારજનોએ આપી જમાઈને મારી નાખવાની ધમકી

વાંકાનેરમાં દીકરીના પ્રેમ લગ્નથી નારાજ પરિવારજનોએ આપી જમાઈને મારી નાખવાની ધમકી

વાંકાનેરમાં રહેતી એક મુસ્લીમ પરિવારની દીકરીએ ભાગીને પ્રેમ લગ્ન કરતા જે યુવતીના પિતાને સારૂ નહી લાગતા યુવતીના પિતાએ યુવતીના પતિને ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ એક ઈસમે યુવકના રીક્ષાનો કાચ તોડી નુકશાન કરતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં મીલપ્લોટ ડબલચાલી પાસે રહેતા અલ્ફાઝભાઈ ઉર્ફે આદિલભાઈ અલારખાભાઈ વડાવરીયાએ નુરમામદભાઈ સલીમભાઈ હાલાની દીકરી સાથે પ્રમલગ્ન કરેલ હોય જે સારૂ નહી લાગતા નુરમામદભાઈએ ફોન પર અલ્ફાઝભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી તથા જેનુલભાઈ અનિલભાઈ હાલાએ ધોકા વતી ફરિયાકાંડીની રીક્ષાનો કાચ તોડી નુકશાન કરતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!