Tuesday, November 19, 2024
HomeGujaratમોરબીમાં એક દિવસીય આરોગ્ય તથા આધ્યાત્મ વિકાસ શિબિરનું કરાયુ આયોજન

મોરબીમાં એક દિવસીય આરોગ્ય તથા આધ્યાત્મ વિકાસ શિબિરનું કરાયુ આયોજન

ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર સાયન્ટિફિકી સ્પિરિચ્યુલીજમ મેરઠ સ્વ.સરોજબેન ભુપતભાઈ પંડ્યા સ્મણાર્થે, સ્વ.ભાનુમતિબેન કે ભટ્ટ તથા પરશુરામ ધામ સેવા ટ્રસ્ટ મોરબી, સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રેસરો તથા યુવાનો અને મહિલા કાર્યકર્તાના સંયુક્ત પ્રયાસથી શ્રી રામચરિત માસના સિદ્ધાંત આધારિત માનસ યોગ સાધના એક દિવસ આરોગ્ય તથા આધ્યાત્મક વિકાસ શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે..જેમાં ડૉ.ગોપાલજી શાસ્ત્રી (મેરઠ) મુખ્ય માર્ગદર્શક તરીકે રહીને લોકોને માર્ગદર્શન આપશે.

- Advertisement -
- Advertisement -

મોરબીના નવલખી રોડ પરશુરામ ધામ ખાતે 05/11/2023 ને રવિવારના રોજ સવારે 09:30 થી 03:00 વાગ્યા સુધી એક દિવસ આધ્યાત્મ વિકાસ સિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર સાયન્ટિફિકી સ્પિરિચ્યુલીજમ મેરઠ સ્વ.સરોજબેન ભુપતભાઈ પંડ્યા સ્મણાર્થે શ્રી રામચરિત માસના સિદ્ધાંત આધારિત માનસ યોગ સાધના એક દિવસ આરોગ્ય તથા આધ્યાત્મક વિકાસ શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે.. જેમાં ડૉ.ગોપાલજી શાસ્ત્રી (મેરઠ) મુખ્ય માર્ગદર્શક તરીકે રહીને લોકોને માર્ગદર્શન આપશે. ત્યારે એક દિવસીય આધ્યાત્મ વિકાસ સિબિરમાં ભાગ લેવા માટે 03/11/2023 સુધીમાં રજિસ્ટર કરાવી લેવામાં આવે તેવી આયોજકોએ તમામ લોકોને વિનંતી કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!