Wednesday, November 27, 2024
HomeGujaratભારત સરકારની ઈસિજીસી સ્કીમનો લાભ મેળવતા ઉદ્યોગપતિ: કંપનીને થયો લાખોનો લાભ

ભારત સરકારની ઈસિજીસી સ્કીમનો લાભ મેળવતા ઉદ્યોગપતિ: કંપનીને થયો લાખોનો લાભ

એક્સપોર્ટ મા ક્રેડીટ મા આપવાનુ ઇસીજીસી કરાવનાર આર્ટોસ ઇન્ટરનેશનલ એલ.એલ.પી. નામની એકસપોર્ટ કરતી કંપનીનું પેમેન્ટ ફસાતા ઇસીજીસી દ્વારા તેમને 80% પેમેન્ટ પાસ થતા તેને ઇસીજીસી દ્વારા 17,72,053 નો ચેક આપીને ભારત સરકાર ની આ પોલીસી નો લાભ મળ્યો છે.

- Advertisement -
- Advertisement -

એક્સપોર્ટમા ક્રેડીટ માં માલ આપવાનો થાય તો ઇસીજીસી કરવુ જોઇયે તેવુ સૂચન ઉદ્યોગકારો કરતા હોય છે. ત્યારે આજરોજ આર્ટોસ ઇન્ટરનેશનલ એલ.એલ.પી. નામની એકસપોર્ટ કરતી કંપનીનું પેમેન્ટ ફસાતા ઇસીજીસી દ્વારા તેમને ૮૦% પેમેન્ટ પાસ થતા તેને ઇસીજીસી દ્વારા ૧૭,૭૨,૦૫૩ નો ચેક આપીને ભારત સરકારની આ પોલીસી નો લાભ મેળવ્યો હતો. ત્યારે આ રીતે દરેક ઉધોગકારો ને ભારત સરકારની ઇસીજીસી પોલીસીનો લાભ લેવો જોઈએ જેથી જો ક્યાંય પેમેન્ટ ફસાય છે તો આ રીતે મોટાભાગની રકમ પરત મળી શકે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!