Friday, January 10, 2025
HomeGujaratમોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા પાંચમાં સમુહ લગ્નનું આયોજન

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા પાંચમાં સમુહ લગ્નનું આયોજન

 

- Advertisement -
- Advertisement -

સમુહ લગ્ન એટલે એક જ સમયે અને એક જ સ્થળે એક કરતાં વધુ યુગલનાં લગ્નનું સામુહીક આયોજન કરવુ. ત્યારે મોરબીનાં દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા ગરીબ માવતરીની દિકરીઓના પાંચમાં સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીનાં દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા પાંચમાં સમુહ લગ્નનું આયોજન તા.તા૨૫/૨/૨૦૨૪ ના રોજ કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાના જરૂરીયાતમંદ દિકરા-દિકરીની પ્રથમ પંસદગી કરવામાં આવશે. તેમજ સમુહ લગ્નને લઈ આયોજક ટીમ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ સમુહ લગ્નમાં ભાગ લેવા ઈચ્છતા યુવક -યુવતીઓના‌ વાલીઓ તા.૩૧/૧/૨૦૨૪ સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે નામ નોંધાવી જવા આયોજક મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમજ નામ નોંધાવા અથવા દિકરીઓને કરિયાવરનું દાન આપવાં – રોકડ આપવાં વધુ વિગત માટે મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળનાં પ્રમુખ તેજસગીરી મગનગીરી – મો. ૯૮૭૯૫ ૯૦૧૪૬, શિવ ડિજિટલ ઘનશ્યામ ચેમ્બર જુનાં મહાજન ચોક તેમજ અમિતગીરી – મો. ૯૯૧૩૮ ૯૬૯૧૭, બળવતગીરી – મો.૯૫૫૮૩ ૧૫૩૧૫, નિતેષગીરી – મો.૯૮૨૫૨ ૬૪૦૬૧, પ્રકાસગીરી – મો.૯૯૨૫૭ ૪૧૯૨૪, એડવોકેટ હાર્દિકગીરી – મો.૯૬૩૮૩ ૧૩૧૨૩, દેવેન્દ્રગીરી – મો.૯૬૩૮૩ ૫૪૬૧૦ પર સંપર્ક કરવા દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!