Saturday, September 21, 2024
HomeGujaratરાજકોટ નાગરિક બેંકના કો. ઓપ્ટ. ડિરેક્ટર તરીકે હર્ષિતભાઇ કાવરની થઈ નિમણુંક

રાજકોટ નાગરિક બેંકના કો. ઓપ્ટ. ડિરેક્ટર તરીકે હર્ષિતભાઇ કાવરની થઈ નિમણુંક

સૌરાષ્ટ્રની અગ્રગણ્ય સહકારી બેંક રાજકોટ નાગરિક સહકારી બેંકનાં રાજકોટ નાગરિક બેંકના કો. ઓપ્ટ. ડિરેક્ટર તરીકે હર્ષિતભાઇ પ્રહલાદભાઈ કાવરની નિમણુંક કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

રાજકોટની સૌથી મોટી નાગરિક બેંકના કો. ઓપ્ટ. ડિરેક્ટર તરીકે જાણીતા યુવા ઉદ્યોગપતિ યુવા ભાજપના અગ્રણી તથા પ્રખર રાષ્ટ્રવાદી હર્ષિતભાઇ પ્રહલાદભાઈ કાવરની નિમણૂક કરવામાં આવી છે. હર્ષિતભાઈ રાષ્ટ્રીય સ્વયસેવક સંઘ RSS ના બાલ્યકાળથી સ્વયંસેવક છે તથા ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશના કાર્યકારી સભ્ય અને મોરબી જીલ્લા યુવા મોરચાના પ્રભારી છે. તેમજ તેઓ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન સિદસરના યુવા સંગઠનના અધ્યક્ષ તથા યુવા ટ્રસ્ટી છે. ઉપરાંત તેઓ વિવિધ સંસ્થા સાથે જોડાયેલા છે. ત્યારે નાગરિક બેંકના કો. ઓપ્ટ. ડિરેક્ટર તરીકે હર્ષિતભાઇ કાવરની નિમણુંક થતા તેમના પર ચારેકોરથી શુભકામનાઓની વર્ષા થઈ રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!