Wednesday, November 27, 2024
HomeGujaratવાંકાનેરના રૂપાવટી ગામે લીવરની બીમારીમાં આધેડનું મોત

વાંકાનેરના રૂપાવટી ગામે લીવરની બીમારીમાં આધેડનું મોત

વાંકાનેરના રૂપાવટી ગામે રહેતા ગોરધનભાઇ હરજીભાઇ રાઠોડ ઉવ.૪૫ ગત તા.૩૧/૦૧ના રોજ રાત્રીના દશેક વાગ્યાના અરસામાં લીવરની બીમારીને કારણે ઘરે બેભ ઠસી ગયા હોય જેને કુવાડવાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે ગઈકાલ તા.૦૨/૦૨ના રોજ ગોરધનભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!