હળવદના કણબીપરામાં રહેતા ૪૦ વર્ષીય પુષ્પાબેન નીતિનભાઈ પરેજીયા ઘરે સફાઈ કામ કરતા હોય તે દરમિયાન ફ્રીઝનો વાયર પ્લગમાંથી કાઢતી વેળા તેમને જોરદાર વીજ કરંટ લાગતા તેમનું મોત નીપજ્યું હતું. સમગ્ર બનાવ અંગે હળવદ પોલીસે અ.મોત રજી. કરી આગળની તપાસ ચલાવી હતી.