Friday, November 29, 2024
HomeGujaratમોરબી નીલકંઠ વિદ્યાલય દ્વારા ના ધોરણ ૧૦ ના વિધાર્થીઓ માટે MCQ ટેસ્ટનું...

મોરબી નીલકંઠ વિદ્યાલય દ્વારા ના ધોરણ ૧૦ ના વિધાર્થીઓ માટે MCQ ટેસ્ટનું કરાયુ આયોજન

ધોરણ ૧૦ અને ૧૨ ના બોર્ડના વિધાર્થીઓની પરીક્ષા જાહેર થઇ ગઈ છે. ત્યારે બોર્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની મહેનતને બિરદાવવા અને તેમના કોનફિડન્સમાં વધારો થાય તેવા ઉમદા હેતુથી નીલકંઠ સ્કૂલ દ્વારા તા.૧૮/૦૨/૨૦૨૪ને રવિવાર ના રોજ મોરબીની તમામ સ્કૂલ અને કલાસીસના ધો-૧૦ ના વિદ્યાર્થીઓ માટે MCQ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટોપ ૧૦ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને અમૂલ્ય ઈનામ આપી સન્માન કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

ધોરણ ૧૦માં અભ્યાસ કરતા વિધાર્થીઓ પ્રથમ વખતે બોર્ડમાં એકઝામ આપવા માટે જય રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓની મહેનતને બિરદાવવા અને તેમના કોનફિડન્સમાં કરવાના ઉમદા હેતુથી નીલકંઠ સ્કૂલ દ્વારા તા.૧૮/૦૨/૨૦૨૪ને રવિવારના રોજ મોરબીની તમામ સ્કૂલ અને કલાસીસના ધો-૧૦ ના વિદ્યાર્થીઓ માટે MCQ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટોપ ૧૦ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને અમૂલ્ય ઈનામ આપી સન્માન કરવામાં આવશે. જે MCQ ટેસ્ટમાં ૧૦૦ માર્કના પેપરમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીના ૩૦ MCQ, ગણિતના ૩૦ MCQ, સામાજિકવિજ્ઞાનના ૨૦ MCQ અને અંગ્રેજી વિષયના ૨૦ MCQ રહેશે. જે MCQ ટેસ્ટ મોરબીના રવાપર રોડ પાર આવેલ નીલકંઠ સ્કૂલ ખાતે સવારે ૦૯:૦૦ થી ૧૧:૦૦ દરમિયાન લેવામાં આવશે. જે પરીક્ષા પૂર્ણ થયા બાદ નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું છે. જે પરીક્ષા પૂર્ણ થયા બાદ બોર્ડની પરિક્ષામાં સપ્લીમેન્ટરી ભરવા તથા ખાખી સ્ટીકર લગાવવા અને અન્ય ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિષે માહિતી પણ આપવામાં આવશે. તેમજ પરીક્ષામાં બેઝિક અને સ્ટાન્ડર્ડ એમ બંને ગણિત રાખવામાં આવ્યા છે. જેથી વિષય પસંદગી અચૂક કરવી જેથી વ્યવસ્થા માટે સરળતા રહે. તેમજ ઓનલાઇન રજીસ્ટ્રેશન માટેની લિંક
https://forms.gle/4yxwP9P1YpepKfyG6

અને મોબાઈલ નંબર 9512295950 & 9512295951 માં ફોન કરી રજિસ્ટ્રેશન કરાવી શકાશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!