મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંક્શન ૧ થી ૩ માર્ચ દરમિયાન જામનગરમાં યોજાવા જઈ રહ્યું છે. આ ત્રણ દિવસ દરમિયાન ભારત ઉપરાંત વિશ્વભરની જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહેશે. જેમાં દુનિયાની જાણીતી કંપનીઓના સીઈઓ, ક્રિકેટર અને સેલેબ્સ પોતાના પરિવાર સાથે અંબાણી પરિવારના મહેમાન બનશે. જેના માટે અલગ અલગ વ્યવસ્થાઓ પણ રાખવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંક્શન ૧ થી ૩ માર્ચ દરમિયાન જામનગરમાં યોજાવામાં આવશે. જેમાં દુનિયાની જાણીતી કંપનીના CEO ઉપસ્થિત રહેશે જેમાં 1. ડૉ. સુલતાન અલ જબર, CEO & MD, ADNOC, 2. યાસીર અલ રુમાય્યન, ચેરપર્સન, સાઉદી અરમાકો, 3. મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જાસીમ અલ થાની, PM, કતાર, 4. કર્લ બિલ્ડટ, સ્વિડનના પૂર્વ PM, 5. જ્હોન ચેમ્બર્સ, CEO, JC2 વેન્ચર્સ, 6. બોબ ડુડલી, ફોર્મલ CEO, bp, 7. ક્રિસ્ટોફર ઇલિયાસ, પ્રેસિડન્ટ BMGF ગ્લોબલ ડેવલગ્મેન્ટ, 8. જ્હોન અલકાન, એક્ઝિક્યૂટિવ ચેરમેન, એક્સોર, 9. અરી ઈમેન્યૂએલ, CEO,એન્ડેવર, 10. લેરી ફિન્ક, ચેરમેન એન્ડ,CEO, બ્લેક રોક, 11. બ્રુસ ફ્લેટ્ટ, CEO,બ્રુક ફિલ્ડ એસેટ મેનેજમેન્ટ, 12. બિલ ગેટ્સ, કો-ચેરમેન, બોર્ડમેમ્બર,બીએમજીએફ, 13. સ્ટેફન હાર્પર, પૂર્વ પ્રધાનમંત્રી, કેનેડા, 14. રિચાર્ડ હિલ્ટન, ચેરમેન, હિલ્ટન એન્ડ હાઇલેન્ડ, 15. અજિત જૈન, વાઇસ ચેરમેન, બર્ક શાયર હાથવે, 16. આર્ચી કેસ્વિક, બોર્ડ મેમ્બર, મન્ડેરિન ઓરિએન્ટલ, 17. ડો. ચિચાર્ડ ક્લોઝનર, સાઇન્ટિસ્ટ, 18. ઇવાન્કા ટ્રંપ, પૂર્વ સલાહકાર ટુ the POTUS, 19. જોશુઆ કુશ્નર, સ્થાપક, થ્રાઇવ કેપિટલ, 20. બર્નાર્ડ લૂની, પૂર્વ CEO,BP, 21. યુરી મિલ્નર, એન્ટ્રેપ્રેન્યોર, સાયન્ટિસ્ટ, 22. અજિત મોહન, પ્રેસિડેન્ટ- એશિયા પેસિફિક, સ્નેપ INC, 23. જેમ્સ મર્ડોક, સ્થાપક અને CEO,લુપા સિસ્ટમ્સ, 24. શાંતનુ નારાયણ, CEO,એડોબ, 25. અમીન એચ. નાસીર, પ્રેસિડેન્ટ એન્ડ CEO, આરકોમ, 26. વિવિ નેવો, ફાઉન્ડર, એન.વી.ઇન્વેસ્ટમેન્ટ, 27. નિતિન નોહરિયા, પૂર્વ ડીન, હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ, 28. જેવિર ઓલિવન, COO,મેટા, 29. હિઝ હાઇનેસ મહારાજ અને મહારાની, ભૂતાન, 30. પુર્ણા સગુર્તિ, વાઇસ ચેરમેન, બેંક ઓફ અમેરિકા, 31. પ્રેસિડેન્ટ જ્યોર્જ કિરોગા, ફોર્મર પ્રેસિડેન્ટ બોલિવિયા, 32. માઇકલ રિટેર, ફાઉન્ડર એન્ડ CEO, સ્ટીલ પેરલોટ, 33. કેવીન રૂડ, ફોર્મર PM ઓસ્ટ્રેલિયા, 34. એરીક સ્કીમીડટ્, ફાઉન્ડર સ્કીમીડ્ટ ફ્યુચર, 35. ક્લોસ એમ શ્વાબ, ચેરપર્સન, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, 36. રામ શ્રીરામ, ફાઉન્ડીંગ એન્ડ મેનેજિંગ પાર્ટનર, શેરપાલો, 37. જ્યોર સોલા, CEO સાનમીના કોર્પ, 38. માર્ક ટકર, ગ્રુપ ચેરમેન, એચએસબીસી હોલ્ડીંગ, 39. માર્ક ઝુકરબર્ગ, CEO, મેટા, 40. ફરીદ ઝકરીયા, જર્નલિસ્ટ, 41. ખલદુન અલ મુબારક, CEO-એમડી મુબાદલા, 42. સુંદર પીચાઇ, CEO આલ્ફાબેટ, 43. લ્યાન ફોરસ્ટર દ રોથસીલ્ડ, CEO, રોથસીલ્ડ, 44. માર્કસ વોલેનબર્ગ, એક્સ પ્રેસિડેન્ટ&સીઈઓ, ઇન્વેસ્ટર એબી, 45. બોબ આઇગર, CEO, ધ વૉલ્ટ ડિઝની, 46. ટેડ પિક, CEO મોર્ગન સ્ટેનલી, 47. બિલ ફોર્ડ ચેરમેન એન્ડ CEO જનરલ એટલાન્ટિક, 48. માર્ક કર્ની, ચેરમેન, બ્રૂકફિલ્ડ એસેટ મેનેજમેન્ટ, 49. સ્ટેફન સ્વાર્ઝમેન, ફાઉન્ડર બ્લેકસ્ટોન ગ્રુપ,50. બ્રેન થોમસ મોનીહાન, ચેરમેન, બૅંક ઑફ અમેરિકા, 51. કાર્લોસ સ્લિમ, ઇન્વેસ્ટર, 52. જય લી, એક્ઝિક્યૂટિવ ચેરમેન, સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ, 53. રેમન્ડ ડાલિયો, ફાઉન્ડર, બ્રિજવોટર એસોસિએટ્સ ઉપસ્થિત રહેશે તે ઉપરાંત ભારતના જાણીતા લિડર્સ, સ્પોર્ટ્સમેન, બોલિવૂડ સ્ટાર્સ પણ સામેલ થશે જેમાં બિઝનેસમેનમાં 1. એન ચંદ્રા, 2. કુમાર મંગલમ બિરલા એન્ડ પરિવાર (અનન્યા-આર્યમાન), 3. ગૌતમ અદાણી એન્ડ પરિવાર, 4. ગોદરેજ પરિવાર, 5. નંદન નિલકની, 6. સંજીવ ગોએન્કા, 7. ઉદય કોટક, 8. રિષદ પ્રેમજી,9. અદર પૂનાવાલા, 10. સુનીલ મિત્તલ, 11. પવન મુંજાલ, 12. રોશની નાદર, 13. નિખિલ કામથ, 14. રોન્ની સ્ક્રૂવાલા, 15. દિલીપ સંઘવી તેમજ આધ્યાત્મિક ગુરુ સદગુરુ અને સ્પોર્ટ્સમેનમાં 1. સચિન તેંડુલકર એન્ડ પરિવાર, 2. એમ.એસ. ધોની એન્ડ પરિવાર, 3. રોહિત શર્મા, 4. કે.એલ. રાહુલ, 5. હાર્દિક-કુનાલ પંડ્યા, 6. ઇશાન કિશન જ્યારે બોલિવૂડ સ્ટાર્સમાં 1. અમિતાભ બચ્ચન એન્ડ ફેમિલી, 2. અભિષેક બચ્ચન એન્ડ ઐશ્વર્યા, 3. રજનીકાંત એન્ડ ફેમિલી, 4. શાહરુખ ખાન એન્ડ ફેમિલી, 5. આમિર ખાન એન્ડ ફેમિલી, 6. સલમાન ખાન, 7. અક્ષય એન્ડ ટ્વિકલ, 8. અજય દેવગન એન્ડ કાજોલ, 9. સૈફ અલી ખાન એન્ડ ફેમિલી, 10. ચંકી પાંડે એન્ડ ફેમિલી, 11. રણબીર કપૂર-આલિયા ભટ્ટ, 12. રણવીર સિંહ-દીપિકા પાદુકોણ, 13. વિકી એન્ડ કેટરીના, 14. માધુરી દીક્ષિત-ડૉ. શ્રીરામ નેને, 15. આદિત્ય ચોપરા એન્ડ રાની મુખર્જી, 16. કરન જોહર, 17. બોની કપૂર એન્ડ ફેમિલી, 18. અનિલ કપૂર એન્ડ ફેમિલી, 19. વરુણ ધવન, 20. સિદ્ધાર્થ મલ્હોત્રા ,21. શ્રદ્ધા કપૂર અને 22. કરિશ્મા કપૂર તેમજ ત્રણ દિવસ માટે વિવિધ પ્રોગ્રામ અને ડ્રેસ કોડ પણ રાખવામાં આવ્યો છે. તેમજ દરેક મહેમાન માટે દિલ્હી-મુંબઈથી જામનગર સુધી ચાર્ટર્ડ ફલાઇટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જે કાર્ડના ઓપનિંગ પેજમાં અનંતના ‘એ’ અને રાધિકાના ‘આર’ને સોનેરી અક્ષરમાં લખવામાં આવ્યા છે. પછીના પેજમાં રાધિકા અને અનંતનાં પ્રી-વેડિંગ ફેસ્ટિવ માટે ઉત્સાહિત છીએ તેવું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જેમાં માહિતી અપાઈ છે જેથી ટ્રીપ દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે. દરેક દિવસની થીમ અને ડ્રેસ કોડ પણ અલગ રખાયાં છે. મહેમાનો માટે હેર-સ્ટાઇલિસ્ટ, મેકઅપ- આર્ટિસ્ટ અને ડ્રેસ-ડિઝાઇનરની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. તે ઉપરાંત ત્રણ દિવસ જામનગરનું તાપમાન શું રહેશે તેની માહિતી પણ સેલિબ્રિટીને આપવામાં આવી છે જેથી વાતાવરણ અનુરૂપ વસ્ત્રો પહેરી શકે અને આ પ્રસંગ ત્રણ દિવસનો વિકેન્ડ પ્રસંગ આપણા માટે યાદગાર બની રહેશે તેમ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.