Sunday, October 6, 2024
HomeGujaratમોરબી જિલ્લાના તમામ તાલુકામાં ઓછી વધારે મેઘમહેર:ટંકારામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો

મોરબી જિલ્લાના તમામ તાલુકામાં ઓછી વધારે મેઘમહેર:ટંકારામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો

મોરબી જિલ્લામાં સવારે ૬ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી સર્વત્ર વરસાદ પડ્યો છે. જેમાં મોરબી જિલ્લાની વાત કરીએ તો ટંકારામાં સૌથી વધુ 37 મીમી અને માળીયા મિયાણામાં સૌથી ઓછો 3 મીમી વરસાદ નોંધાયો છે.

- Advertisement -
- Advertisement -

સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે મોરબી પંથકમાં સર્વત્ર વરસાદનો માહોલ સર્જાયો છે. મોરબી જિલ્લામાં સવારે 06 વાગ્યાથી સાંજના 06 વાગ્યા સુધી વરસાદી આંકડાની વાત કરીએ તો મોરબી તાલુકામાં 5 મીમી, ટંકારામાં સૌથી વધુ 37 મીમી, હળવદમાં 7 મીમી, માળીયા મીયાણા માં 3 મીમી અને વાંકાનેરમાં 30 મીમી વરસાદ નોંધાયો છે. ત્યારે સર્વત્ર વરસાદ પડતાં રોડ રસ્તા અને ખેતરો પાણી પાણી નજરે પડી રહયા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!