Sunday, January 26, 2025
HomeGujaratમોરબી-હળવદ રોડ ઉપર આવેલ સોસાયટીના પાર્કિંગમાંથી વિદેશી દારૂ ભરેલ ઇકો રેઢી મળી...

મોરબી-હળવદ રોડ ઉપર આવેલ સોસાયટીના પાર્કિંગમાંથી વિદેશી દારૂ ભરેલ ઇકો રેઢી મળી આવી

પોલીસે ઇકો કાર તથા દારૂની ૬૦ બોટલ કબ્જે કરી

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબી-હળવદ રોડ ઉપર આવેલ હરિઓમ સોસાયટીના પાર્કિંગમાં મોરબી તાલુકા પોલીસ ટીમે દરોડો પાડી પાર્કિંગમાં બિનવારસી ઇકો કાર રજી.નં. જીજે-૧૨-ડીએસ-૨૯૩૦ માંથી વિદેશી દારૂની ૬૦નંગ બોટલ ઝડપી લેવામાં આવી હતી. આ સાથે તાલુકા પોલીસે ઇકો કાર તથા વિદેશી દારૂનો જથ્થો મળી કુલ ૩,૨૧,૦૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી ઇકો કારના ચાલકને ફરાર દર્શાવી તેની સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને પકડી પાડવા અલગ અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!