Friday, September 20, 2024
HomeGujaratપૂર્વ રાજ્યમંત્રી બ્રીજેશભાઈ મેરજાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ પ્રદેશ સંચાલન સમિતિમાં નિમણુક...

પૂર્વ રાજ્યમંત્રી બ્રીજેશભાઈ મેરજાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ પ્રદેશ સંચાલન સમિતિમાં નિમણુક કરાઈ

આગામી સમયમાં એક વિધાનસભા ની પેટા ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેના ભાગ રૂપે પૂર્વ રાજ્ય મંત્રી અને મોરબી માળીયા પૂર્વ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા ની ભાજપ પ્રદેશ સંચાલન સમિતિમાં નિમણુક કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

ગુજરાતમાં આગામી સમયમાં વાવ વિધાનસભાની ચૂંટણી તેમજ રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે.જેમાં સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણી માટે એક મહત્વની સમિતિ એવી પ્રદેશ સંચાલન સમિતિની રચના કરવામાં આવી છે જેમાં પૂર્વ રાજ્યમંત્રી અને મોરબી માળિયા ના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા સહિત સાત નેતાઓની નિમણુક કરવામાં આવી છે અને આ સંચાલન સમિતિમાં તેઓ મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી ભાજપ પક્ષ તરફથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન કરશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!